10 Apr 2025, Thu

ઉત્તર પ્રદેશના સંતકબીરનગર જિલ્લામાં આવેલા ધનઘટા પોલીસ સ્ટેશનમાં આવેલા એક મંદિરમાં ૨૫ માર્ચે અનોખી લગ્નવિધિ સંપન્ન થઈ. કારણ કે આ લગ્ન પોલીસ સ્ટેશનના પરિસરમાં યોજાયા હતા, તેથી સ્વાભાવિક રીતે પોલીસને તેની જાણકારી હતી અને તે તેમની સહમતિથી જ શક્ય બન્યું. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે તેમાં ખોટું શું છે? સાચું-ખોટું તે અલગ વિષય છે, પણ આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ ઘટનાની ખાસ વાત એ હતી કે એક પતિએ પોતે જ પોતાની પત્નીની લગ્ન તેની પ્રેમી સાથે કરાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *